મહાત્મા ગાંધીના વિચાર:એક સભ્ય અને આદર્શ પરિવારથી શ્રેષ્ઠ કોઇ વિદ્યાલય નથી, સારા માતા-પિતા જેવો કોઇ શિક્ષક નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહાત્મા ગાંધીએ જણાવેલાં વિચારો અપનાવવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે

મહાત્મા ગાંધીના વિચારોને અપનાવવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે. ગાંધીજીના જીવન સાથે જોડાયેલાં એવા અનેક કિસ્સા છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. ગાંધીજી કહે છે કે, અહિંસાની શક્તિથી તમે આખી દુનિયાને હલાવી શકો છો. આ વાત તેમણે ભારતને સ્વતંત્રતા આંદોલનમાં સાબિત પણ કરી છે.

જ્યાં સુધી કોઇ વ્યક્તિમાં વિનમ્રતા અને શીખવાની ઇચ્ચા ન હોય, ત્યાં સુધી તે કોઇ જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. અહીં જાણો ગાંધીજીના આવા જ થોડા અન્ય વિચાર....