રક્ષાબંધન / જાણો રાખડી બાંધવાનો સૌથી શુભ સમય?, બહેને ભાઈને આ રીતે તિલક કરવું

X

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 01:44 PM IST

વીડિયો ડેસ્કઃ 3 ઓગસ્ટ, સોમવારે રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવશે. ભવિષ્ય પુરાણ મુજબ રક્ષાબંધનમાં ક્યારે અને કેવી રીતે રાખડી બાંધવી તેનો ઉલ્લેખ કરાયો છે. આ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિતે દિવ્ય ભાસ્કરના વાચકો માટે રાખડીનું શુભ મુહૂર્ત અને શાસ્ત્રોક્ત વિધિ જણાવી છે. આ વીડિયોમાં રાખડી બાંધતી વખતે કયો શ્લોક બોલવો અને કઈ રીતે ભાઈનું પૂજન કરવું તે જણાવ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી