કબીરના દોહા:જે પ્રકારે તલની અંદર તેલ હોય છે, ઠીક તેવી જ રીતે ભગવાન પણ આપણી અંદર જ વિરાજમાન હોય છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે લોકો રોજિંદા જીવનમાં કબીરના દોહાનો અર્થ સમજી લે છે, તેમની અનેક સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે. કબીરદાસજી કહેતા કે, જે લોકો ગુસ્સાવાળા, લાલચી, અહંકારી છે, તેઓ ક્યારેય ભક્તિ કરી શકતાં નથી. આ અવગુણો બને તેટલાં જલ્દી છોડી દેવા જોઇએ. ત્યારે જ આપણું મન શાંત થઇ શકે છે.

અહીં જાણો આવા જ થોડા અન્ય દોહા...