સુવિચાર:જે રીતે પાણીથી આગને શાંત કરી શકાય છે તે જ રીતે જ્ઞાનથી મનને શાંત કરી શકાય છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુખ-સુવિધા છે પરંતુ મન શાંત નથી તો સુખ-સુવિધાની દરેક વસ્તુ વ્યર્થ છે. તે લોકોનું જ મન શાંત રહે છે જે લોકો પોતાના જીવમાં પોતાની પાસે રહેલી વસ્તુથી સંતોષ માને છે, જે લોકો બીજાની વસ્તુ જોઈને તેને મેળવવાની કોશિશ કરે છે તે પોતાના જીવનમાં અસંતુષ્ટ રહે છે અને હંમેશા અશાંત રહે છે. જે રીતે પાણીથી આગને શાંત કરી શકાય છે તે જ રીતે જ્ઞાનથી મનને શાંત કરી શકાય છે.

આવા જ બીજા સુવિચાર...