• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • January 2023 Calendar | January Month Religious Festivals Calendar, Hindu Tyohar Panchang, Makar Sankranti, Basant Panchami Gupt Navratri 2023 Hindu Panchang Vrat Tyohar Paush And

જાન્યુઆરી મહિનાના તિથિ-તહેવાર:14મીએ મકર સંક્રાંતિ અને 26મીએ વસંત પંચમી, આ મહિને પહેલી વર્ષની પહેલી શનિ અમાસ પણ રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે લગભગ અડધો જાન્યુઆરી મહિનો તિથિ-તહેવારનો રહેશે. આ મહિનાના પહેલાં સપ્તાહમાં પૂનમ આવશે. વર્ષની પહેલી શનિશ્ચરી અમાસ પણ આ મહિનાની 21 તારીખના રોજ રહેશે. તેના પછીના દિવસથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ જશે. 26 જાન્યુઆરીએ વસંત પંચમીનો સંયોગ પણ રહેશે. આ સંયોગ 2004 પછી આ વર્ષે બની રહ્યો છે.