• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • In The Goddess Sukta Of Durga Saptashati, The Secret Of Shakti Sadhana, From Intellect To Strength And From Sleep To Hunger, Mother Durga Is Present In Our Body In Every Form.

તન-મનમાં માતા:સ્વાસ્થ્ય અને શક્તિ મેળવવાનું રહસ્ય આપણી અંદર જ છે; ઊંઘ, તરસ અને ભૂખમાં પણ દેવી દુર્ગાનો વાસ

14 દિવસ પહેલાલેખક: નિતિન આર. ઉપાધ્યાય
  • કૉપી લિંક
  • દુર્ગા સપ્તશતીના તંત્રોક્ત દેવી સૂક્ત કહે છે- વ્યક્તિમાં અનેક સ્વરૂપમાં માતા દુર્ગા વિરાજે છે

આજથી શક્તિનો પર્વ નવરાત્રિ શરૂ થઈ રહ્યો છે. આ નવ દિવસ શક્તિ મેળવવાના છે. સ્વાસ્થ્ય જ સૌથી મોટી શક્તિ છે, જે આખી દુનિયાએ કોરોના મહામારીના ગયા બે વર્ષમાં સમજી લીધું છે. શરીર કેવી રીતે શક્તિશાળી બને છે, તેનું રહસ્ય દુર્ગા સપ્તશતીના તંત્રોક્ત દેવી સૂક્તમાં છે. દેવી સૂક્તમાં જણાવવામાં આવ્યું છે કે આપણાં શરીરમાં દરેક પ્રકારે દેવીનો વાસ છે. ઊંઘ, ભૂખ, તરસથી લઈને આદતો, માફી અને દયા જેવા ભાવમાં પણ દેવી છે. શરીરમાં શક્તિ ત્યારે આવે છે, જ્યારે તેમાં સંતુલન હોય છે. જો આપણે આપણી ભૂખ, તરસથી લઈને માફી અને શાંતિ જેવા ભાવમાં સંતુલન બનાવી લઈએ, તો શક્તિ મેળવવાથી ચૂકી શકતાં નથી કેમ કે શક્તિ તો શરીરમાં વિરાજિત જ છે.

દેવી સૂક્તમાં જણાવવામાં આવ્યું છે કે આપણાં શરીરમાં દરેક પ્રકારે દેવીનો વાસ છે....

અન્ય સમાચારો પણ છે...