સુવિચાર:જો તમે સારુ જીવન જીવવા માગો છો તો તે વાતને સ્વીકારી લેવી જોઇએ કે, આપણી પાસે જે છે તે બેસ્ટ છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીવનમાં સુખ-શાંતી મેળવવા માગતા હોવ તો સંતોષી રહેવાનું શીખી લેવું જોઇએ. જે વસ્તુ આપણી પાસે છે તેમાં ખુશ રહેવું જોઇએ અને તેમાં જ સંતો। રાખવો જોઇએ જેનાથી જીવનમાં શાંતી મળે છે. જો તમે અસંતોષી રહેશો તો જીવનમાં બીજી વસ્તુ મેળવવા માટે મન અશાંત રહેશો. જો મન અશાંત રહેશે તો કામમાં સફળતા મળવી ખુબ જ મુશ્કેલ છે.

આવા જ બીજા સુવિચાર વાંચો...