સુવિચાર:મન શાંત રાખવા માગતા હો તો બીજાની ભૂલને તુરંત જ માફ કરી દેવી જોઈએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જે લોકોનું મન શાંત રહે છે તો બધી જ સુખ -સુવિધાનો આનંદ લઈ શકે છે, જો મન અશાંત રહે છે તો ક્યાંય પણ ગમતું નથી અને મનમાં નેગેટિવ વિચાર આવતા રહે છે. જીવનમાં અશાંતિ ઇચ્છતા ન હોય તો બીજાની ભૂલને તરતજ માફ કરી દેવી જોઈએ. કોઈ માટે મનમાં ખરાબ ભાવના નહીં રાખો તો મનમાં શાંતિ રહેશે.

આવો જાણીએ બીજા સુવિચાર