સુવિચાર:વિપરિત સમયમાં મન શાંત રાખશો તો સમાધાન ચોક્કસ મળી જશે, ગુસ્સામાં વાણીને વિરામ આપવો જોઈએ

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે મનમાં નકારાત્મક વિચારો વધવા લાગે છે. એકાંતમાં વિચારો પર કાબૂ રાખીશું તો મન ગમે ત્યાં નહિ ભટકે અને સકારાત્મકતા જળવાઈ રહેશે. જ્યારે આપણી આસપાસ લોકો હોય ત્યારે આપણા શબ્દો પર ધ્યાન આપવું જોઈએ. ખોટા શબ્દનો પ્રયોગ કરવાથી સંબંધો બગડી શકે છે.

અહીં જાણો આવા જ સુવિચારો....