સુવિચાર:જીવનમાં જો એક તક પણ મળી જાય તો તેના માટે તનતોડ મહેનત કરવી જોઈએ, કારણ કે તેનાથી બીજી તક જલ્દીથી પ્રાપ્ત થાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમારે જીવનમાં ફેરફાર લાવવો હોય તો આળસ અને અજ્ઞાનને દૂર કરો. આ બે ખરાબ આદતોના કારણે તકને ઓળખી શકતા નથી અથવા તક હાથમાંથી જતી રહે છે. સાધારણ વ્યક્તિ તકની રાહ જોઈને બેસી રહે છે,જયારે અસાધારણ વ્યક્તિ તકલીફોમાંથી પણ તક શોધી લે છે, અહીંયા જોઈએ કેટલાક બીજા સુવિચાર