સુવિચાર:જો તમે આળસ નહીં છોડો તો જીવનમાં કોઈ પરિવર્તન નહીં આવે, આળસ છોડ્યા પછી જ પરિવર્તન આવે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આળસ આપણને આગળ વધતાં રોકે છે. જો તમે જીવનમાં પરિવર્તન ઇચ્છો છો, તો સૌથી પહેલા તમારે આ દુર્ગુણને છોડવો પડશે. આળસ છોડ્યા પછી જ પરિવર્તનની શરૂઆત થાય છે. આપણે આપણી જૂની વાતોને યાદ રાખવામાં નહીં, પરંતુ ભવિષ્યનાં લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તો જ સફળતા મેળવી શકાય છે.

અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર...