સુવિચાર:જો આપણી પાસે બધું હોય પણ મનની શાંતિ ન હોય તો આપણે નિષ્ફળ જ કહેવાઈશું

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંપત્તિ કરતાં માનસિક શાંતિ વધુ મહત્ત્વની છે. જો કોઈ વ્યક્તિ ખૂબ જ ધનવાન છે, પરંતુ તેનું મન શાંત નથી તો તેની સંપત્તિનું કોઈ મહત્ત્વ નથી. જો કોઈ વ્યક્તિ ધનવાન નથી, પરંતુ તેનું મન શાંત છે, તો તેનું જીવન ઘણું સારું છે. તેથી વ્યર્થ તણાવથી બચવું અને મનને શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

અહીં જાણો આવા જ કેટલાક સુવિચારો...