તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:દરેક વસ્તુ ઠોકર વાગે એટલે તૂટી જાય છે, પરંતુ સફળતા ઠોકર ખાઈને જ મળે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે લોકોના વિચારો પોઝિટિવ છે, તેમને મુશ્કેલ કાર્યોમાં પણ સફળતા સરળતાથી મળી શકે છે

કોઈપણ કામની શરૂઆતમા જો વિચારો નકારાત્મક રહે છે તો સફળતા મળી શકતી નથી. પોઝિટિવિટીના કારણે જીવનમાં અનેક મોટી સફળતા મળે છે. એટલે નિરાશાથી બચવું અને આશાવાદી રહેવું.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....