તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Panchang Vrat Tyohar September 2021 Calendar | September Month Religious Festivals Calendar, Hindu Tyohar Panchang, Ganesh Chaturthi Anant Chaturdashi Pitru Paksha 2021 Date And Time

તિથિ-તહેવારનું કેલેન્ડર:2 થી 21 સપ્ટેમ્બર સુધી વ્રત-પર્વ કે કોઈ શુભ તિથિ રહેશે, આ મહિને સતત 20 દિવસ શુભ રહેશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સપ્ટેમ્બર મહિનો વર્ષનો એવો છેલ્લો મહિનો છે, જેમાં સતત આટલાં તિથિ-તહેવાર રહેશે

આ મહિને 2 થી 21 તારીખ સુધી દરરોજ વ્રત, પર્વ કે કોઈને કોઈ શુભ તિથિ રહેશે. આ પ્રકારે સપ્ટેમ્બરમાં સતત 20 દિવસ શુભ રહેશે. તેમાં કુશ અમાસ, હરતાલિકા ત્રીજ, ગણેશ ચતુર્થી, સૂર્ય સંક્રાંતિ, જલઝૂલની એકાદશી અને અનંત ચૌદશ જેવા મોટા પર્વ આવશે. સાથે જ આ મહિને પિતૃપક્ષ એટલે શ્રાદ્ધ શરૂ થઈ જશે. આ પ્રકારે આ મહિનો વર્ષનો એવો છેલ્લો મહિનો છે જેમાં સતત આટલાં તિથિ-તહેવાર રહેશે.

સપ્ટેમ્બર મહિનાના શુભ દિવસઃ-

તારીખ અને વારતિથિ-તહેવાર
2 સપ્ટેમ્બર, ગુરુવારજયા એકાદશી
3 સપ્ટેમ્બર, શુક્રવારગોવત્સ બારસ
4 સપ્ટેમ્બર, શનિવારપ્રદોષ વ્રત
5 સપ્ટેમ્બર, રવિવારશિવ ચૌદશ વ્રત
6 સપ્ટેમ્બર, સોમવારકુશ અમાસ
7 સપ્ટેમ્બર, મંગળવારસ્નાન-દાન અમાસ
8 સપ્ટેમ્બર, બુધવારભગવાન રામદેવ જયંતિ
9 સપ્ટેમ્બર, ગુરુવારહરતાલિકા ત્રીજ
10 સપ્ટેમ્બર, શુક્રવારગણેશ ચતુર્થી
11 સપ્ટેમ્બર, શનિવારઋષિ પાંચમ
12 સપ્ટેમ્બર, રવિવારમોરયાઈ છઠ્ઠ
13 સપ્ટેમ્બર, સોમવારમહાલક્ષ્મી વ્રત
14 સપ્ટેમ્બર, મંગળવારરાધા અષ્ઠમી, દૂર્વા અષ્ઠમી
15 સપ્ટેમ્બર, બુધવારશ્રીચંદ્ર નોમ
16 સપ્ટેમ્બર, ગુરુવારતેજા દશમી
17 સપ્ટેમ્બર, શુક્રવારજલઝૂલની એકાદશી, કન્યા સંક્રાંતિ
18 સપ્ટેમ્બર, શનિવારપ્રદોષ વ્રત
19 સપ્ટેમ્બર, રવિવારઅનંત ચૌદશ
20 સપ્ટેમ્બર, સોમવારશ્રાદ્ધ પૂર્ણિમા
21 સપ્ટેમ્બર, મંગળવારપિતૃપક્ષ શરૂ