તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્ઞાનની વાતો:શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે- જીવનમાં શાંતિ જોઇએ તો કામનાઓનો ત્યાગ કરો અને અહંકાર છોડીને પોતાના કર્તવ્યોનું પાલન કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાભારતમાં કૌરવ અને પાંડવોનું યુદ્ધ શરૂ થવાનું હતું, તે સમયે શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું

30 ઓગસ્ટ, સોમવારે જન્માષ્ટમી છે. શ્રીકૃષ્ણની પૂજા સાથે જ તેમના જણાવેલાં માર્ગ ઉપર ચાલવાથી જીવનમાં શાંતિ અને સુખ મળી શકે છે. મહાભારતમાં કૌરવ અને પાંડવોની સેના સામ-સામે ઊભી હતી. તે સમયે અર્જુને કૌરવ પક્ષમાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા યોદ્ધાઓને જોઇને યુદ્ધ કરવાનો વિચાર છોડી દીધો હતો. ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. શ્રીકૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે કર્મ ન કરવાનો વિચાર છોડી દો અને પોતાના કર્તવ્યોનું પાલન કરો. અહીં જાણો ગીતાના થોડાં ખાસ શ્લોક...