• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ganesh Utsav Till 19 September, Ganesh Utsav 2021, Ganesh Puja Vidhi, According To The Zodiac, You Can Offer Different Things To Lord Ganapati

ઉપાસના:ગણેશ ઉત્સવ 19 સપ્ટેમ્બર સુધી, રાશિ પ્રમાણે ભગવાન ગણપતિને વિવિધ સામગ્રી ચઢાવી શકો છો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, તેનું સમાપન 19 સપ્ટેમ્બરના રોજ થશે. ગણેશ ઉત્સવના દિવસોમાં રોજ સવારે જલ્દી જાગવું જોઈએ અને સ્નાન કર્યા પછી ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાન ગણેશને દૂર્વા ચઢાવો અને શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ 108વાર કરો.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ગણેશજીને રાશિ પ્રમાણે વિવિધ વસ્તુઓ ચઢાવવાથી કુંડળીના અનેક દોષ દૂર થઈ શકે છે. રાશિ પ્રમાણે જાણો ગણેશજીને શું ચઢાવી શકાય છે..