તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Ganesh Utsav 2021 5 Mantras Of Ganapati, Chanting Them In Ganesh Festival Gives Mental Peace And Positive Energy, One Can Chant Daily

10 સપ્ટેમ્બરે ગણેશજી વિરાજમાન થશે:ગણેશ ઉત્સવના 10 દિવસ દરમિયાન ગણેશજીના આ 5 મંત્રોનો જાપ માનસિક શાંતિ અને પોઝિટિવ ઊર્જા પ્રદાન કરશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણપતિજીના મંત્રનો દરરોજ જાપ કરવાથી કાર્યોમાં શુભ પરિણામ પ્રાપ્ત થાય છે

શુક્રવાર, 10 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થઇ રહ્યો છે. તેમાં ભગવાન ગણપતિના નામનો જાપ, ગણપતિના મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. તેવી જ રીતે શાસ્ત્રો કહે છે કે, દરેક શુભ કામ કરતાં પહેલાં ગણપતિની ઉપાસના કરવી જોઇએ. જેથી કોઇપણ કામમાં આવતાં સંકટ ટળી જાય છે. ગણપતિ ઉત્સવના 10 દિવસમાં ભગવાન ગણેશના મંત્રનો જાપ તમને માનસિક શાંતિ અને પોઝિટિવ ઊર્જા પ્રદાન કરશે.

અહીં ભગવાન ગણેશજીના પાંચ મંત્ર અને તેમના અર્થ આપેલાં છે, તેમાંથી કોઇપણ એકનો જાપ કરી શકાય છે.