તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • From The Birth Of Shri Ram To The Slaying Of Sita Haran, Ravana And The Establishment Of Ramarajya In Ayodhya, Watch The Entire Ramayana In 15 Pictures

રામકથા:શ્રીરામ જન્મથી સીતા હરણ, રાવણ વધ અને અયોધ્યામાં રામરાજ્યની સ્થાપના સુધી, 15 તસવીરોમાં સંપૂર્ણ રામાયણ નિહાળો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના ચિત્રકાર બી.જી. શર્માએ 70-80ના દશકમાં રામાયણની સંપૂર્ણ ચિત્ર શ્રૃંખલા બનાવી હતી

અયોધ્યામાં શ્રીરામના જન્મસ્થાને ભવ્ય મંદિરના નિર્માણનું ભૂમિ પૂજન થઇ ગયું છે. શ્રીરામ કથાનો સૌથી પ્રામાણિક ગ્રંથ વાલ્મીકિ ઋષિ દ્વારા રચિત રામાયણને માનવામાં આવે છે. આ ગ્રંથ ઉપર આધારિત અનેક ચિત્રકારોએ રામાયણની તસવીરો પણ બનાવી છે. રાજસ્થાનના ચિત્રકાર બી.જી. શર્માએ રામાયણની સંપૂર્ણ ચિત્ર શ્રૃંખલા બનાવી હતી. બી.જી. શર્માનો જન્મ 5 ઓગસ્ટ 1924ના રોજ થયો હતો. તેમનું નામ ભંવરલાલ ગિરધારીલાલ શર્મા છે. તેમને ચિત્રકળાના ક્ષેત્રમાં અનેક રાષ્ટ્રીય અવોર્ડ પણ મળી ચૂક્યા છે.

બી.જી. શર્મા આર્ટ ગેલેરી દ્વારા મળેલી જાણકારી પ્રમાણે રામાયણના આ બધા ચિત્ર શર્માજીએ 70-80ના દશકમાં બનાવ્યાં હતાં. આ તસવીરોને બનાવવામાં ઘણો સમય લાગ્યો હતો. બી.જી. શર્માએ બનાવેલ ચિત્રોમાં સંપૂર્ણ રામાયણ નિહાળો...