• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • From Birth To Renunciation, 10 Special Stories Of Lord Krishna's Life That Teach Us To Fight The Challenges Of Life, Today Is Janmashtami

મંડે મેગા સ્ટોરી:જન્મથી લઈને દેહત્યાગ સુધી, શ્રીકૃષ્ણના જીવનની 10 ખાસ વાત, જે જીવનના પડકાર સામે લડવાનું શીખવાડે છે

2 મહિનો પહેલાલેખક: નિતિન આર. ઉપાધ્યાય
  • જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની લાઇફ મેનેજમેન્ટ ટિપ્સ

આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી છે. ધરતી ઉપર ભગવાન કૃષ્ણના અવતાર થયાંને 5248 વર્ષ થઈ ગયાં છે. મોટા ભાગના લોકો શ્રીકૃષ્ણના પ્રેમી સ્વરૂપને જ જુએ છે. લીલાઓ કરનાર, હંમેશાં હસતા અને મજાક-મસ્તી કરનાર દેવતાની છવિ ભગવાન શ્રીકૃષ્ણની જ રહી છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તેમના જીવનમાં જે પ્રકારનાં પડકાર અને પરેશાનીઓ આવી એ કદાચ જ કોઈ અવતાર સામે આવી હશે.

દ્વાપર યુગમાં મથુરાની જેલમાં જન્મેલા શ્રીકૃષ્ણનું જીવન એ જેલની કાળકોઠરીથી લઈને ગુજરાતમાં સોમનાથ પાસે પ્રભાસક્ષેત્રમાં દેહત્યાગ કરવા સુધીના સંઘર્ષોમાં વીત્યું છે. તેમના જીવનની દરેક ઘટના આજે પણ આપણને જીવનમાં આવતા પડકાર અને પરેશાનીઓ સામે લડવાનો રસ્તો દર્શાવે છે.

ચાલો, જન્માષ્ટમીના અવસરે ભગવન કૃષ્ણના જીવનની 10 વાત દ્વારા જાણીએ કે કેવી રીતે પોતાનું જીવન સારું બનાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...