તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેબ્રુઆરીના શુભ મુહૂર્ત:આ મહિને પ્રોપર્ટીમાં રોકાણ માટે 8 અને વાહન-મશીન ખરીદદારી માટે 7 શુભ મુહૂર્ત રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ મહિને ગુરુ અને શુક્ર તારો અસ્ત હોવાથી પંચાંગમાં કોઇ શુભ લગ્ન આપવામાં આવ્યાં નથી, પરંતુ અમુક જગ્યાએ વસંત પંચમીના દિવસે લગ્ન થઇ શકશે

ફેબ્રુઆરીમાં પ્રોપર્ટી ખરીદદારી અને રિયલ અસ્ટેટમાં રોકાણ માટે 8 શુભ મુહૂર્ત છે. વાહન અને મશીનની ખરીદદારી માટે 7 દિવસ શુભ રહેશે. ત્યાં જ, મુંડન સંસ્કાર માટે 3 અને સગાઈ માટે પંચાંગમાં 20 મુહૂર્ત જણાવવામાં આવ્યાં છે. આ મહિને ગુરુ અને શુક્ર તારો અસ્ત થવાથી લગ્ન માટે કોઇ શુભ મુહૂર્ત આપવામાં આવ્યું નથી. પરંતુ દેશના થોડા ભાગમાં વસંત પંચમીના દિવસે લગ્ન થઇ શકશે. આ સિવાય તિથિ-વાર અને ગ્રહ-નક્ષત્રો મળીને 8 દિવસ શુભ સંયોગ બનશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે તેમાં દરેક પ્રકારની ખરીદદારી, લેવડ-દેવડ, રોકાણ અને નવા કામની શરૂઆત કરી શકાશે. કુલ મળીને આ મહિને 20 દિવસ શુભ મુહૂર્ત રહેશે.

ફેબ્રુઆરીમાં તિથિ, વાર અને નક્ષત્ર મળીને 13 શુભ યોગ બનાવી રહ્યા છેઃ-

આ મહિને 6 સર્વાર્થસિદ્ધિ, 3 અમૃતસિદ્ધિ, 3 દિવસ ત્રિપુષ્કર યોગ અને એક ગુરુપુષ્ય સંયોગ બની રહ્યો છે. આ શુભ સંયોગમાં દરેક પ્રકારની ખરીદદારી, લેવડ-દેવડ, રોકાણ અને નવા કામની શરૂઆત કરી શકાય છે

આ મહિને પ્રોપર્ટી ખરીદદારી અને રિયલ અસ્ટેટમાં રોકાણ માટે 8 શુભ મુહૂર્ત છેઃ

મુંડન સંસ્કાર માટે આ મહિને 3 શુભ મુહૂર્ત રહેશે

વાહન અથવા કોઇ પ્રકારના મશીન ખરીદવા માટે આ મહિને 7 વિશેષ શુભ મુહૂર્ત રહેશે.

ફેબ્રુઆરીમાં ગુરુ અને શુક્ર તારો અસ્ત રહેવાથી લગ્ન માટે કોઇ મુહૂર્ત નથી, પરંતુ આ મહિને સગાઈ માટે 16 શુભ મુહૂર્ત આવી રહ્યા છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો