દોહાવલી:જ્ઞાની, તપસ્વી, શૂરવીર, કવિ, વિદ્વાન માટે પણ લાલચ નુકસાનદાયી હોય છે, આ અવગુણથી બચવું જોઇએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોસ્વામી તુલસીદાસજીએ દોહાવલીની રચના કરી હતી, તેમના સૂત્રોને અપનાવવાથી અનેક પરેશાનીઓ દૂર થઇ શકે છે

શ્રીરામચરિત માનસ રચયિતા ગોસ્વામી તુલસીદાસનો જન્મ સંવત્ 1554માં થયો હતો. તેમનું મૂળ નામ રામબોલા હતું. કાશીમાં રહીને તેમણે વેદોનો અભ્યાસ કર્યો હતો. સંવત્ 1583માં તુલસીદાસજીના લગ્ન થયાં અને તેના થોડા સમય પછી તેમણે ઘર-પરિવાર છોડી દીધું હતું. તુલસીદાસજીએ દોહાવલીની પણ રચના કરી હતી. આ ગ્રંથમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર ઉલ્લેખવામાં આવ્યાં છે.

અહીં જાણો દોહાવલીમાં જણાવવામાં આવેલાં થોડા ખાસ દોહા...