સુવિચાર:નાના-નાના દીવાના પ્રકાશથી અંધકારમય રાતમાં પ્રકાશ ફેલાય છે, ઠીક તેવી જ રીતે નાની કોશિશ દ્વારા જ સફળ થઈ શકાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 4 નવેમ્બરના રોજ દિવાળી છે. તે આપણાં જીવનમાં અંધકાર અને નકારાત્મક વિચારોને દૂર કરીને પોઝિટિવિટીનો પ્રકાશ ફેલાવવાનું પર્વ છે. દિવાળીનો સંદેશ છે કે એક નાનો દીવો અંધકાર દૂર કરે છે, ઠીક તેવી જ રીતે આપણે પણ જ્ઞાનના પ્રકાશથી આપણાં જીવનના અંધકારને દૂર કરી શકીએ છીએ. મહાલક્ષ્મીની કૃપા તેમને મળે છે જેઓ ધર્મ પ્રમાણે કર્મ કરે છે અને અવગુણોથી દૂર રહે છે.

અહીં જાણો દિવાળી સાથે જોડાયેલાં થોડા સુવિચાર...