• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Diwali On 4 November, The Picture Of Lakshmiji, Shriyantra, The Idol Of Kubera Dev, Laxmi Puja Tips, Deepawali On 4 November 2021

પૂજા-પાઠ:દિવાળીના દિવસે પૂજામાં લક્ષ્મીજીની તસવીર સાથે ચરણ ચિહ્ન, શ્રીયંત્ર, કુબેરદેવની મૂર્તિ પણ રાખવી જોઇએ

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવી લક્ષ્મીની પૂજામાં કઇ-કઇ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ

ગુરુવાર, 4 નવેમ્બરના રોજ દિવાળી છે અને આ દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આસો મહિનાના વદ પક્ષની અમાસ તિથિએ દિવાળી ઊજવવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતું દાન, હવન, પૂજન વગેરેનું ફળ જલ્દી મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દિવાળીએ લક્ષ્મી પૂજા કરતી સમયે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ તે જાણીએ.

દિવાળીના બીજા દિવસે ગુજરાતમાં નવું વર્ષ જ્યારે દિવાળીના દિવસ બાદ ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર યમ અને યમુનાજી સાથે જોડાયેલો છે.