સોમવાર, 24 નવેમ્બરના રોજ દિવાળી છે અને આ દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આસો મહિનાના વદ પક્ષની અમાસ તિથિએ દિવાળી ઊજવવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતું દાન, હવન, પૂજન વગેરેનું ફળ જલ્દી મળે છે. દિવાળીએ લક્ષ્મી પૂજા કરતી સમયે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ તે જાણીએ.
આ વર્ષે દિવાળીના બીજા દિવસે સૂર્યગ્રહણ છે. જે પાળવાનું રહેશે. જેથી 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા અને ભાઈબીજનો તહેવાર ઊજવવામાં આવશે. આ તહેવાર યમ અને યમુનાજી સાથે જોડાયેલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.