શાલિગ્રામનું મહત્ત્વ:જે ઘરમાં દરરોજ શાલિગ્રામ ભગવાનની પૂજા કરવામાં આવે છે, ત્યાં લક્ષ્મી માતા નિવાસ કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

14 અને 15 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી ઊજવવામાં આવશે. આ દિવસે ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્ન કરાવવામાં આવે છે. જેને તુલસી વિવાહ કહેવાય છે. આ સિવાય ઘરમાં તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખીને દરરોજ તેની પૂજા કરવાની પરંપરા પણ પ્રાચીન સમયથી ચાલી રહી છે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરમાં તુલસી સાથે શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે, ત્યાં દરિદ્રતા રહેતી નથી. આ લેખમાં જાણો શાલિગ્રામ ભગવાન સાથે જોડાયેલી થોડી બાબતો...