તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

31 માર્ચનું અંક ભવિષ્ય:બુધવારે અંક 4ના જાતકો માટે દિવસ શુભ રહેશે, ગણેશ ભગવાનને ચોલા ચઢાવવું

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 5ની અંક 4 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ઘરના વડીલ લોકો માટે સારો સમય છે. ખેલાડીઓને કોઇ સારી સફળતા મળી શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની ઊભી થઇ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ઠેકેદારોને સરકાર તરફથી અશુભ સમાચાર મળી શકે છે. કપડાના વેપારીઓ માટે સાવધાન રહીને કામ કરવાનો સમય છે.

શું કરવુંઃ- શ્રી હનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

માર્કેટની ભાગદોડ વધી શકે છે. માનસિક શાંતિમાં વિઘ્ન આવી શકે છે. ધૈર્ય જાળવી રાખવું.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતી ચઢાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

અધિકારી વર્ગને વધારે અનુકૂળતા રહી શકે છે. સરકારી ઠેકેદારોને સારો અવસર મળી શકે છે. ગાડી ધ્યાનથી ચલાવો

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચોલા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

પાર્ટનરશિપમાં ચાલી રહેલું કામ શોકિંગ ન્યૂઝ આપી શકે છે. નજીકના પરિજનોની વાત ઉપર તરત ક્રિયા આપશો નહીં.

શું કરવુંઃ- બાળકોને મીઠાઈ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સાહિત્યકારો માટે સફળતાદાયક સમય રહી શકે છે. મિત્રોનો વ્યવહાર સહયોગપૂર્ણ રહી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતીનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

દારૂના ઠેકેદારો માટે લાભકારી સ્થિતિ રહી શકે છે. સરકારી સપ્લાયરો માટે વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને તે જળ માથા ઉપર લગાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

પિતૃપક્ષ સાથે તાલમેલ ખરાબ થઇ શકે છે. કોર્ટના મામલે પ્રતિકૂળતા રહી શકે છે. માથાનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- દેવી અર્ગલા સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પુત્રી સાથે સંબંધ મામલે અનુકૂળતા રહેશે. કર્મચારીઓ સાથે પરેશાની વધી શકે છે. લોહીના કેન્સર મામલે બેદરકારી ન કરો.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને ચંદનનું તિલક કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો