તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિચાર:અનેક સારા ગુણ હોવા છતાં પણ એક ખરાબ આદત બધું જ નષ્ટ કરી શકે છે, એટલે અવગુણોથી હંમેશાં દૂર રહો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આચાર્ય ચાણક્યની નીતિઓનું પાલન કરવાથી ખરાબ સમય દૂર કરી શકાય છે

ધન-સંપત્તિ, મિત્ર, જીવનસાથી જો સાથ છોડી દે તો તેમને ફરીથી મેળવી શકાય છે, પરંતુ શરીર જ સાથ છોડી દે તો તેને ફરી મેળવી શકાતું નથી. એટલે આ શરીરનું ધ્યાન રાખવું જોઈએ અને સમય રહેતા સારા કામ કરી લેવા જોઈએ. કેમ કે, છેલ્લાં સમયે વ્યક્તિ કશું જ કરી શકતો નથી. આ વાત આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં જણાવી છે. અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....