બુદ્ધ પૂર્ણિમા:26મે બુદ્ધ જયંતીઃ ગૌતમ બુદ્ધની 10 એવી વાતો, જેનું પાલન કરવાથી દરેક બાધા દૂર થઇ શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શંકા લોકોને અલગ કરી દે છે, આ આદત પતિ-પત્નીના સંબંધ, બે મિત્રોની મિત્રતા અને બે પ્રેમીઓના પ્રેમને નષ્ટ કરી શકે છે- ગૌતમ બુદ્ધ

બુધવાર, 26 મેના રોજ ભગવાન બુદ્ધની જયંતી છે. ગૌતમ બુદ્ધે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, જીવનને સુખી અને સફળ કેવી રીતે બનાવી શકાય છે. આપણે પરેશાનીઓથી બચવા માટે બુદ્ઘ દ્વારા જણાવેલી વાતોને અપનાવવી જોઇએ. ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સંસ્થાપક છે અને હિંદુ ધર્મમાં તેમને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. અહીં જાણો ગૌતમ બુદ્ધના 10 અનમોલ વિચાર..