તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Baal Gopal Puja Vidhi 2021, Janmashtami Puja, Krishna Ke Mantra, Mantra Of Lord Krishna, Chanting Of Krishna's Mantra, Krum Krashnay Namah

શ્રીકૃષ્ણના 10 મંત્ર:બાળ ગોપાલને સ્નાન કરાવો, પીળા વસ્ત્ર પહેરાવો, તુલસી સાથે માખણ-મિશ્રીનો ભોગ ધરાવો, તે પછી 108વાર મંત્ર જાપ કરો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્ર જાપથી ભક્તિમાં મન લાગે છે, એકાગ્ર મનથી કરવામાં આવતાં જાપથી અશાંતિ દૂર થાય છે.

30 ઓગસ્ટ, સોમવારના રોજ જન્માષ્ટમી છે. ભગવાનની પૂજામાં મંત્ર જાપનું વિશેષ મહત્ત્વ છે. બાળ ગોપાલને સ્નાન કરાવો, પીળા વસ્ત્ર પહેરાવો. હાર-ફૂલ અર્પણ કરો. તુલસી સાથે માખણ-મિશ્રીનો ભોગ ધરાવો. ધૂપ-દીપ અને આરતી કરો.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે શાસ્ત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણના અનેક મંત્ર જણાવવામાં આવ્યાં છે. ભક્ત કોઇપણ મંત્રનો જાપ કરી શકે છે. જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઇએ. ભગવાનની પૂજા કર્યા પછી મંદિર સામે સાફ આસન ઉપર બેસવું અને તુલસીની માળાની મદદથી મંત્ર જાપ કરો.

મંત્ર જાપથી ભક્તિમાં મન લાગે છે. એકાગ્ર મનથી કરેલાં જાપથી અશાંતિ દૂર થાય છે. ભગવાનની કૃપાથી ભક્તની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. અહીં જાણો શ્રીકૃષ્ણના 10 ખાસ મંત્ર...

અન્ય સમાચારો પણ છે...