સુવિચાર:સમજદાર વ્યક્તિ તે જ હોય છે જે કોઈ વિચારનો સ્વીકાર કર્યા વિના તેની સાથે સહજતા સાથે રહી શકે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરિસ્ટોટલના વિચારોને જીવનમાં ઉતારી લેશો તો અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે

યૂનાનના ફિલોસોફર એરિસ્ટોટલનો જન્મ 384 ઈ.સ. પૂર્વે સ્ટેગેરિયા નામના શહેરમાં થયો હતો. તેમનું મૃત્યુ 322 ઈ.સ.પૂર્વે થયું હતું. એરિસ્ટોટલે ભૌતિક વિજ્ઞાન, અધ્યાત્મ, કવિતા, નાટક, સંગીત, રાજનીતિ, નીતિશાસ્ત્ર વગેરે વિષયોમા અનેક ગ્રંથ લખ્યા હતાં. એરિસ્ટોટલ સમ્રાટ સિકંદરના ગુરુ હતાં. એરિસ્ટોટલે જીવનમાં સફળતા મેળવવા અને સુખ જાળવી રાખવાની અનેક નીતિઓ બનાવી હતી.

જાણો એરિસ્ટોટલના થોડા ખાસ વિચારો...