મોટિવેશનલ ક્વોટ:ગુસ્સાથી ગુસ્સો વધે છે, શાંતિની શરૂઆત હંમેશાં એક હાસ્ય સાથે થાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેરક વિચારો સાથે દિવસની શરૂઆત કરશો તો આખો દિવસ પોઝિટિવ અસર રહી શકે છે

એક જ સમયે બે લોકો ગુસ્સે થઇ જાય છે તો વાત વધારે ખરાબ થવા લાગે છે. જો આપણે શાંતિ ઇચ્છતાં હોઇએ તો તેની શરૂઆત એક હાસ્ય સાથે થવી જોઇએ. ગુસ્સામાં કહેવામાં આવતી વાતો સંબંધોને તોડી શકે છે, એટલે શાંતિ અને ધૈર્યથી કામ લેવું જોઇએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય ક્વોટ...