• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Anger Comes Alone But It Kills All Our Goodness, So Keep Calm, Motivational Quotes For Sharing, Inspirational Quotes In Hindi

ક્વોટ:ગુસ્સો એકલો જ આવે છે અને આપણી બધી જ સારી બાબતોને નષ્ટ કરી દે છે, એટલે મન શાંત રાખવું જોઇએ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જે લોકોના વિચારો પોઝિટિવ હોય છે, તેમને મુશ્કેલ કાર્યોમાં પણ સફળતા મળી શકે છે

જે લોકો કોઇપણ કામમાં નકારાત્મકતા જોવે છે, તેઓ સરળ કામમાં પણ સફળ થઇ શકતાં નથી. જ્યારે પોઝિટિવ વિચાર ધરાવતાં લોકોની મોટી-મોટી મુશ્કેલીઓ પણ સરળતાથી ઉકેલાઇ જાય છે. એટલે દરેક કામમાં સારું વિચારવું જોઇએ.

જાણો આવા જ થોડા અન્ય પોઝિટિવ વિચાર...