તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Family Management Tips From Ramcharit Manas, Happy Married Couple, Happy Married Life

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:પતિ-પત્ની એકાંતમાં પણ એકબીજાનું સન્માન કરશે તો લગ્નજીવનમાં હંમેશાં સુખ જળવાયેલું રહેશે

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • લગ્ન પછી જ્યારે માતા પાર્વતી પહેલીવાર કૈલાશ પર્વત પહોંચ્યા ત્યારે શિવજીએ દેવીનો આદર કર્યો અને પોતાની પાસે બેસવા માટે સ્થાન આપ્યું

વાર્તા- પતિ-પત્નીની વચ્ચે કેવો વ્યવહાર હોવો જોઇએ, આ વાત શિવ-પાર્વતી પાસેથી શીખી શકાય છે. લગ્ન પછી દેવી પાર્વતી પહેલીવાર કૈલાશ પર્વત પહોંચ્યાં હતાં. શિવજી પોતાના વિશેષ સ્થાને બેઠા હતાં. તે સમયે શ્રૃંગાર કરીને દેવી પાર્વતી તેમની સામે પહોંચ્યાં.

આ અંગે રામચરિત માનસના બાળકાંડમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, શિવજીએ દેવીને જોયા ત્યારે તેમણે ખૂબ જ આદર-સત્કાર કર્યો અને પોતાની પાસે બેસવાની જગ્યા પણ આપી. તે પછી બંનેએ ખૂબ જ સન્માન સાથે એકબીજા સાથે વાત કરી. દેવી પાર્વતીના કહેવાથી શિવજીએ શ્રીરામ કથા સંભળાવી

બોધપાઠ- શિવજી અને માતા પાર્વતીના આ નાના પ્રસંગથી આપણને બોધપાઠ મળે છે કે પતિ-પત્નીએ એકાંતમાં એકબીજાનું સન્માન કરવું જોઇએ. મોટાભાગે લોખો પોતાના જીવનસાથીનું સન્માન તો કરે છે, પરંતુ ક્યારેક કઠોર શબ્દ બોલે છે, જેના કારણે વિવાદ થઇ જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો