સુવિચાર:સફળ વ્યક્તિ પોતાની અને બીજાની ભૂલોમાંથી શીખતો રહે છે, આ જ સફળતાનો મૂળ મંત્ર

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કામ કરતી વખતે અવરોધો આવતા જ રહે છે અને ક્યારેક નિષ્ફળતા પણ મળે છે. નિષ્ફળ થવું એ ખરાબ બાબત નથી, પરંતુ નિષ્ફળ થયા બાદ પ્રયાસ ન કરવો એ ખરાબ બાબત છે. જ્યાં સુધી આપણને સફળતા ન મળે ત્યાં સુધી પ્રયાસ કરતા રહેવું જોઈએ. જો તમે સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધતા રહેશો તો જીવનમાં સારા ફેરફારો ચોક્કસ આવશે.

અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર...

અન્ય સમાચારો પણ છે...