સુવિચાર:પ્રેમ એક એવી અનુભૂતિ છે, જેની અસર આપણી આત્મા સુધી થાય છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે છે. આ દિવસ પ્રેમને સમર્પિત છે. પ્રેમ એક એવી શક્તિ છે જે કોઈ મોટા દુશ્મનને પણ મિત્ર બનાવી શકે છે. જો આપણે અન્ય લોકો સાથે પ્રેમ પૂર્ણ વ્યવહાર કરીએ છીએ તો સંબંધ મજબૂત થઈ જાય છે. પ્રેમ વિના કોઈપણ સંબંધ ટકી શકે નહીં. એટલે બધા સાથે પ્રેમ ભાવ જાળવી રાખવો જોઈએ.

અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર....