મંગળવાર, 1 માર્ચના રોજ મહાશિવરાત્રિ છે. આ દિવસે શિવજીના બધા મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. શિવજીના 12 જ્યોતિર્લિંગનું મહત્ત્વ સૌથી વધારે છે. જ્યોતિર્લિંગ એટલે જ્યાં શિવજી પ્રકટ થયા અને માન્યતા છે કે આજે પણ શિવજી આ 12 જગ્યાએ જ્યોતિ સ્વરૂપે હાજર છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ 12 જ્યોતિર્લિંગ સિવાય પણ અનેક એવા મંદિર છે, જેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને આ મંદિરોમાં પણ ભક્તો વિશાળ સંખ્યામાં પહોંચે છે. જાણો આવા જ થોડા ખાસ મંદિર વિશે....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.