ધનતેરસથી લઈને દિવાળી પ્રકાશનું પર્વ અને માતા લક્ષ્મીના આગમનનો દિવસ છે. લક્ષ્મીજીના સ્વાગત માટે ઘરમાં દીવા પ્રગટાવવાની પરંપરા છે, આ દિવસોમાં થોડી ખાસ જગ્યાએ દીવા જરૂર પ્રગટાવવા જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ઘરના 9 સ્થાન અને ઘરની બહાર બે સ્થાન એવા છે, જ્યાં દીવા પ્રગટાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનું મહત્ત્વ શાસ્ત્રોમાં પણ માનવામાં આવે છે અને વાસ્તુમાં પણ દીવા પ્રગટાવવાના નિયમ અલગ છે, થોડી જગ્યાએ લક્ષ્મી પૂજન પહેલાં અને થોડી જગ્યાએ પૂજન પછી દીવા પ્રગટાવવા જોઇએ. ચાલો જાણીએ આ જગ્યાએ કઇ-કઇ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.