દુનિયાનું બીજું સૌથી મોટું સ્ટેચ્યુ તૈયાર:હૈદરાબાદમાં સ્વામી રામાનુજાચાર્યની પ્રતિમા 100 કરોડના ખર્ચે તૈયાર, 1600 પાર્ટ્સ ચીનથી આવ્યાં

5 મહિનો પહેલાલેખક: અક્ષય બાજપેયી

દુનિયાનું સૌથી મોટું સિટિંગ સ્ટેચ્યુ 302 ફૂટ હાઇટનું ગ્રેટ બુદ્ધા છે, જે થાઈલેન્ડમાં છે. બીજા નંબરે હવે ભારતમાં 216 ફૂટ ઊંચું સ્વામી રામાનુજાચાર્યનું સ્ટેચ્યુ હૈદરાબાદમાં સ્થાપિત થઈ ગયું છે. જોકે, રાજસ્થાનના નાથદ્વારામાં 351 ફૂટ ઊંચી શિવ મૂર્તિ પણ તૈયાર થઈ ગઈ છે, પરંતુ તેનું ઇનૉગરેશન માર્ચમાં છે, તેના પહેલાં ફેબ્રુઆરીમાં રામાનુજાચાર્યના સ્ટેચ્યુનું ઇનૉગરેશન પીએમ મોદી કરવા જઈ રહ્યા છે.

આ સ્ટેચ્યુ સાથે 108 મંદિર પણ બનાવવામાં આવ્યાં છે, જેના ઉપર કારીગરી એવી કરવામાં આવી છે કે તેને જોઈને આંખને ઠંડક મળશે. સાથે જ, 120 કિલો સોનાનો ઉપયોગ કરીને આચાર્યની એક નાની મૂર્તિ પણ તૈયાર કરવામાં આવી છે. આ જગ્યાને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવ્યું છે. વૈષ્ણવ સંપ્રદાયના સંત ચિન્ના જીયર સ્વામીની દેખરેખમાં આ પ્રોજક્ટ ઉપર અત્યાર સુધી 1400 કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયાં છે. નવા વર્ષમાં દર્શકો અહીંની મુલાકાત લઈ શકશે. એવામાં ભાસ્કરે હૈદરાબાદ પહોંચીને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી દરેક ડિટેલ મેળવી છે. વર્ષ 2022 છે એટલે આ કહાણી પણ 22 સ્લાઇડ્સમાં છે. જુઓ અને વાંચો આ સ્પેશિયલ રિપોર્ટ....

સૌથી પહેલાં ગ્રાફિક્સમાં સ્ટેચ્યુને સમજો, પછી આગળની કહાણી…

હવે વૈષ્ણવ સંપ્રદાયના સંત ચિન્ના જીયર સ્વામી, શ્રી રામાનુજા સહસ્રબ્દી પ્રોજેક્ટના ચીફ આર્કિટેક્ટ પ્રસાદ સ્થપતિ અને તેની ડિઝાઈન તૈયાર કરનાર દક્ષિણના પ્રસિદ્ધ આર્ટ ડાયરેક્ટર આનંદ સાંઈના મોઢે સાંભળો આ પ્રોજેક્ટની સંપૂર્ણ કહાણી.

સ્ટેચ્યુ બનાવવાની રસપ્રદ કહાણી માત્ર 8 સ્લાઇડ્સમાં...

108 મંદિર અહીંની સૌથી મોટી ખાસિયત, એટલે હવે 4 સ્લાઇડ્સમાં તેના અંગે પણ જાણો...

કેમ્પસની અન્ય ખાસિયતને પણ જાણી લો, માત્ર 3 સ્લાઇડ્સમાં...

હવે ખર્ચાની વાત...

ઇનૉગરેશનની કહાણી...

છેલ્લે આટલું મોટું સ્ટેચ્યુ બનાવવાનો હેતુ શું છે તે જાણો...