તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીકૃષ્ણની 10 નીતિઓ:30 ઓગસ્ટે જન્માષ્ટમી; જે લોકો મનને કાબૂ કરી શકતાં નથી, તેમના માટે પોતાનું જ મન દુશ્મનની જેમ કામ કરવા લાગે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કૌરવ અને પાંડવોના યુદ્ધ પહેલાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું, આ વાતોનું ધ્યાન રાખવાથી વ્યક્તિની બધી જ સમસ્યાઓ નષ્ટ થઇ શકે છે

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ 30 ઓગસ્ટના રોજ ઊજવવામાં આવશે. દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ કંસનો વધ કર્યો અને પાંડવો દ્વારા કૌરવ વંશનો નાશ કરાવ્યો હતો. કૌરવ અને પાંડવોના યુદ્ધ પહેલાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. ગીતામાં ઉલ્લેખવામાં આવેલી વાતોનું ધ્યાન રાખવાથી વ્યક્તિની બધી જ સમસ્યાઓ દૂર થઇ શકે છે. જાણો શ્રીકૃષ્ણની 10 એવી નીતિઓ, જે સુખી જીવન માટે દરેક વ્યક્તિએ અપનાવવી જોઇએ....