મેષ
મેષ
મેષ (અ. લ. ઈ.) આજે તમને નવી જવાબદારી મળી શકે છે. પૈસાની સમસ્યા ઉકેલાઈ જશે. પૈસાને લઈને ભવિષ્ય માટે યોજના બનાવશો. નોકરી અને બિઝનેસમાં મદદ મળશે. પોતાની યોજના ઉપર ભરોસો રાખવો. સફળતા મળશે અને ફાયદો પણ થશે. નિર્ણય લેવા માટે અને યોજના ઉપર કામ કરવા માટે દિવસ સારો છે.
(અ. લ. ઈ.) ...વધુ જુઓ
વૃષભ
વૃષભ
વૃષભ (બ. વ. ઉ.) નોકરી અને બિઝનેસમાં ભાગ્યનો સાથ મળશે. ધારેલા કામ પૂરા થશે અને ફાયદો પણ મળશે. કિરયર, પૈસા અને સન્માન માટે કોઈ વ્યક્તિ ખાસ રહેશે. પૈસાની સમસ્યા થોડો સમય જ રહેશે. ચતુરાઈપૂર્વક તમારા કામ પૂરા થશે. સમજદાર લોકો તમારું સન્માન કરશે. લગ્નજીવનમાં સુખ મળશે. પરિવાર સાથે સમય
(બ. વ. ઉ.) ...વધુ જુઓ
મિથુન
મિથુન
મિથુન (ક. છ. ઘ.) આજે તમારા અટવાયેલા કામ થશે. નાના પ્રયત્નોથી આગળ વધવાની કોશિશ કરવી. તેનાથી તમને ફાયદો મળશે. જમીન-જાયદાદ ખરીદવાનું વિચારી શકો છો. નોકીર અને પૈસાની બાબતમાં આગળ વધવાની કોશિશ કરો. નવી તક તમારી સામે આવી શકે છે. તમારી રીતે જ આગળ વધવાની કોશિશ કરો.
(ક. છ. ઘ.) ...વધુ જુઓ
કર્ક
કર્ક
કર્ક (ડ. હ.) ચંદ્રમાની સ્થિતિના કારણ આજે કામને પૂરું કરવાનો ઉત્સાહ રહેશે. જૂના વિવાદો ઉકેલાઈ જશે. મહત્વના લોકો સામે પોતાના મનની વાત રજૂ કરી શકશો. સમય સાથે ચાલશો તો તમને સારી તક મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ચૂપચાપ કામ કરતા રહો સફળતા મળશે. તમારા વ્યવહારના વખાણ થશે.
સિંહ
સિંહ
સિંહ (મ. ટ.) આજે તમારી સાથે નવા લોકો જોડાઈ શકે છે. જે આવનાર દિવસોમાં તમને મદદ કરશે. નોકરી અને બિઝનેસમાં બદલાવનો મૂડ બની શકે છે. હકારાત્મક રહેવું. બીજાની મદદ કરવી. સમસ્યાના મૂળ સુધી જવાના પ્રયાસ કરવો. સંતાનના અભ્યાસ ઉપર ધ્યાન આપવું.
કન્યા
કન્યા
કન્યા (પ. ઠ. ણ.) તમારો દિવસ સારો રહેશે. તમારી આવક વધશે. ઘર-મકાનમાં કરેલા રોકાણથી લાભ થશે. સારા સમાચાર મળી શકે છે. અચાનક ધનલાભ થશે. કામમાં તમારા વખાણ થઈ શકે છે. આવનારા દિવસોમાં પણ તમને ફાયદો થશે. મુશ્કેલીઓ દૂર થશે. મિત્રો સાથે સમય પસાર થશે.
(પ. ઠ. ણ.) ...વધુ જુઓ
તુલા
તુલા
તુલા (ર. ત. ) ઓફિસમાં પડતર કામ પૂરૂં કરવાનું મન બનાવશો. કરિયરમાં આગળ વધવાની તક મળશે. આજે યોજનાઓ બનાવશો અને તેના પર કામ પણ કરશો. સફળતા મળશે. લોકોની મદદથી તમારી આવક વધશે. કામમાં ઝડપ આપશે. પાર્ટનર સાથે સંબંધો સારા થશે. પાર્ટનર તરફથી જરૂરી માનસિક સહકાર મળશે. જૂના મિત્ર સાથે
(ર. ત. ) ...વધુ જુઓ
વૃશ્ચિક
વૃશ્ચિક
વૃશ્ચિક (ન. ય. ) આજે કામનું ભારણ રહેશે આજે કરેલા કામનો લાભ આવનાર દિવસોમાં મળશે. તમારા સંપર્કો મજબુત થશે. આજે શાંત રહેવું. વ્યવહારું રહેવું. ખાસ કામ થોડી રાહ જોઈને કરવું. મોજમસ્તી સાથે નવું શીખવાની તક મળશે.
(ન. ય. ) ...વધુ જુઓ
ધન
ધન
ધન (ભ. ધ. ફ. ઢ.) ઓફિસમાં ધારેલા કામ સમયસર પૂરા થશે. અધિકારી તમારા વખાણ કરી શકે છે. આવકમાં વધારો થશે બઢતી મળી શકે છે. નવી યોજનાની ઓફર મળશે. નોકરી અને બિઝનેસમાં સમસ્યાનું સમાધાન થશે. ભાગીદારીના કામમાં આગળ વધશો. અમુક બાબતમાં તમારે શાંત રહેવું પડશે. તમને પૈસા કમાવવાના નવા વિચારો આવી
(ભ. ધ. ફ. ઢ.) ...વધુ જુઓ
મકર
મકર
મકર (ખ. જ.) કરિયરમાં નવી તક મળવાના યોગ છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આજે સંબંધો મજબૂત બનશે. સંબંધોમાં બદલાવ પણ આવશે. મોટા ભાગની સમસ્યાનું સમાધાન મળશે. તમારા પ્રયત્નો સફળ થશે. નજીકના લોકો સાથે વાતચીત થશે. ધાર્મિક કાર્યક્રમનો ફાયદો થશે.
કુંભ
કુંભ
કુંભ (ગ. સ. શ. ષ.) આજે આવક અને ખર્ચને બેલેન્સ કરવામાં સફળ થશો. નવા કામની શરૂઆત થઈ શકે છે. અટકેલા કામ પણ શરૂ થઈ શકે છે. ઓફિસમાં વધારાની જવાબદારી મળી શકે છે. આ જવાબદારીને પૂરી કરવાથી આવનારા દિવસોમાં તેનો ફાયદો મળશે. જૂનો હિસાબ પણ એકવાર ચેક કરી લેવો. યાત્રાનો
(ગ. સ. શ. ષ.) ...વધુ જુઓ
મીન
મીન
મીન (દ. ચ. ઝ. થ.) નોકરી અને બિઝનેસમાં તમારું કામ સારું રહેશે. તમારા કામના વખાણ થશે. નવું શીખવાની તક તમને મળી શકે છે. દિવસભર હકારાત્મક રહેશો. ધીમે ધીમે બધુ સારું થઈ જશે. નવા લોકો ને મળવાની તક મળશે. રોમાન્સ માટે સમય કાઢશો. ક્રિએટિવ કામમાં સફળતા મળશે. ધીરજથી કામ કરશો
(દ. ચ. ઝ. થ.) ...વધુ જુઓ
image
વિશ્વંભરી સ્તુતિ
Download Read
image
જય જગદીશ હરે
Download Read
image
જય ગણેશ જય ગણેશ
Download Read
image
હનુમાન ચાલિસા
Download Read
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી