• Home
  • Db Original
  • The pain of tearing the tadasan will increase in the days of calculation.

ટીપ્સ / તાડાસનથી મટાડો પિચોટીનો દુખાવો, ગણતરીના દિવસોમાં જ વધશે બાળકની હાઈટ, બોડી પણ રહેશે ફિટ, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી આસાન રીત

Divyabhaskar.com

Sep 11, 2019, 11:45 AM IST
વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ પિચોટીની તકલીફ અંગે એક વીડિયો શેર કર્યો છે. ખેતસીભાઈના મતે બાળકોમાં આ તકલીફ વધુ હોય છે, જેનું સૌથી મોટું કારણ ખરાબ આદતો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, ચાર-પાંચ ખરાબ આદતોથી બાળકોને દૂર રાખવામાં આવે તો પિચોટીની તકલીફ રહે જ નહીં. પણ જેમને પિચોટીની તકલીફ હોય તેમને તેઓ તાડાસનની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે, આ આસનથી પિચોટીની તકલીફમાં તુરંત રાહત મેળવી શકાય છે. આ આસન કરવાથી હાઈટ તો વધે જ છે સાથેસાથે બોડી પણ ફિટ રહે છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી