• Home
  • Db Original
  • Special interview with Gujjbhai Gh Great Fame Actor Jimmit Trivedi

માય સક્સેસ સ્ટોરી / ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ ફેમ ઍક્ટર જીમીત ત્રિવેદી સાથે ખાસ મુલાકાત

Divyabhaskar.com

Sep 07, 2019, 04:49 PM IST
વીડિયો ડેસ્કઃ માય સક્સેસ સ્ટોરીના આજના એપિસોડમાં મળીશું જાણીતા એક્ટર જીમીત ત્રિવેદીને.હિન્દી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા’માં ચંદુનો રોલ કરીને બધાનો ધ્યાનમાં આવેલા.અને ગુજરાતી ફિલ્મ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’માં 'બકુલ બૂચનો રોલ કરી જાણીતા થેયલા જીમીત ત્રિવેદીની રિયલ લાઈફની કહાની પણ ફિલ્મી છે.આ ખાસ મુલાકાતના પાર્ટ-1માં આજે સાંભળીશું તેમની કરિયરના પ્રારંભિક દિવસોની વાત તેમના જ મોંઢે.આવતા શનિવારે પાર્ટ-2 આવશે તે પણ જરૂર જોશો.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી