ઇન્ટર્વ્યૂ / રણોત્સવઃ કચ્છના રણમાં ખાટલે બેસી રાજભા ગઢવી સાથે સંવાદ

ગીરના નેસમાં ઊછરીને મોટાં થયેલાં રાજભા ગઢવીની અજાણી વાતો 

Divyabhaskar.com

Dec 26, 2019, 02:40 PM IST
વીડિયો ડેસ્કઃ કડકડતી ઠંડીમાં કચ્છમાં રણોત્સવની રંગત બરાબર જામી છે. આવાં સમયે રણોત્સવને માણવાં દેશ-વિદેશથી પ્રવાસીઓ કચ્છના ધોરડો ખાતે ઊમટી રહ્યાં છે. અફાટ રણની સુંદરતાં, સનસેટ અને સનરાઇઝ તથા ટેન્ટ સિટીમાં રાતવાસો સહેલાણીઓને રોમાંચક અનુભવ કરાવે છે. ત્યારે ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર એવાં રાજભા ગઢવી પણ ધોરડોમાં ટેન્ટ સિટીનાં મહેમાન બન્યા હતાં. આ દરમિયાન રાજભા ગઢવીએ Divya Bhaskar સાથે ખાસ વાતચીત કરી હતી. આ સૂરિલા સંવાદને માણવાં જુઓ આ વીડિયો.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી