સૂર મણિયારા / પ્રફુલ્લ દવે,હાર્દિક દવે અને ઈશાની દવેના કંઠે ગરબાની રમઝટ

પ્રફુલ્લ દવે,હાર્દિક દવે અને ઈશાની દવે તેમના લોકપ્રિય થયેલા ગરબા વિશે વાત કરશે

Divyabhaskar.com

Sep 26, 2019, 03:13 PM IST
આ નવરાત્રિએ પણ DivyaBhaskar.com વિશેષ કાર્યક્રમ ‘સૂર મણિયારા- 2019’ રજૂ કરે છે. આકાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકારો તેમના કંઠે રાસ-ગરબા સંભળાવશે સાથે જ તેમના લોકપ્રિય થયેલા ગરબા વિશે વાત કરશે. તો આજે ‘સૂર મણિયારા- 2019’ના આ એપિસોડમાં જાણીતા ગાયક પ્રફુલ્લ દવે અને તેમના સંતાનો હાર્દિક દવે અને ઈશાની દવેના કંઠે રાસ-ગરબા સાંભળો.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી