સૂર મણિયારા / જાણીતા ગાયક હેમંત ચૌહાણના કંઠે ગરબાની રમઝટ

હેમંત ચૌહાણની કરિયરના પહેલા ગરબાની રસપ્રદ કહાની

Divyabhaskar.com

Sep 26, 2019, 05:43 PM IST
આ નવરાત્રિએ પણ DivyaBhaskar.com વિશેષ કાર્યક્રમ ‘સૂર મણિયારા- 2019’ રજૂ કરે છે. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકારો તેમના કંઠે રાસ-ગરબા સંભળાવશે સાથે જ તેમના લોકપ્રિય થયેલા ગરબા વિશે વાત કરશે. તો આજે
‘સૂર મણિયારા- 2019’ના આ એપિસોડમાં જાણીતા ગાયક હેમંત ચૌહાણના કંઠે રાસ-ગરબા સાંભળો.આ સાથે હેમંત ચૌહાણની કરિયરના પહેલા ગરબાની રસપ્રદ કહાની પણ તેમના જ મુખે જ સાંભળો.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી