• Home
  • Db Original
  • Give Your Nail In This Navratri Trendy Look, Make Nail Art With Nail Art More Special

નવરાત્રિ / આ નવરાત્રિમાં તમારા નેઇલને આપો ટ્રેન્ડી લૂક, નેઇલ આર્ટથી નવરાત્રિને બનાવો વધુ ખાસ

Divyabhaskar.com

Sep 29, 2019, 05:10 PM IST
નવરાત્રિ 2019 આવી ગઈ છે. ત્યારે માનુનીઓને મેકઅપ, હેરસ્ટાઇલ કોસ્ચ્યૂમની ચિંતા સતાવતી હોય છે. ત્યારે હવે આ બધાની સાથે સાથે નેઇલ આર્ટ પણ ટ્રેન્ડમાં છે. હવે ફેશનમાં વધુ એક ઓપ્શન આવી ગયો છે. અને તે છે નેઇલ આર્ટ. સુંદર નેઇલ આર્ટ કરી ગર્લ્સ આ નવરાત્રિમાં વધુ સુંદર લાગી શકે છે. ત્યારે રાજકોટમાં નેઇલ આર્ટ વધુ ટ્રેન્ડી છે. અને અમે તમને શીખવાડીશું નવરાત્રિ સ્પેશિયલ નેઇલ આર્ટ.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી