• Home
  • Db Original
  • Do this experiment of ginger, basil and molasses, the stent and bypass can be removed within a week.

ટીપ્સ / આદું, તુલસી અને ગોળનો આ પ્રયોગ કરો, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ સમજાવી આસાન રીત

Divyabhaskar.com

Sep 11, 2019, 06:39 PM IST
વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ હદયને મજબૂત રાખતો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે. આ પ્રયોગ છે આદુ અને તુલસીના રસ અને ગોળના મિશ્રણનો. આ પ્રયોગમાં દસ ટીપાં આદુનો રસ અને દસ ટીપાં તુલસીનો રસ લેવાનો છે, તેમાં થોડો ગોળ ઉમેરવાનો છે. આ મિશ્રણને દિવસમાં ત્રણ વાર ચાટી જવાનું છે. ખેતસીભાઈનું કહેવું છે કે, એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી સ્ટેન્ટ મૂકવાની કે બાયપાસ કરવા જેવી નોબતમાંથી મુક્તિ મેળવી શકાય છે. તેમના મતે આ પ્રયોગથી સાત દિવસમાં જ શારીરિક અને માનસિક રાહત મેળવી શકાય છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આ ઘરેલું પ્રયોગ શરીરને હળવું ફુલ કરી દેશે અને મોટી બીમારીઓથી પણ દૂર રાખશે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી