• Home
  • Db Original
  • Do fast and quick makeup in Navratri, give a glamorous look to the Limited item

નવરાત્રિ 2019 / નવરાત્રિમાં કરો ફાસ્ટ એન્ડ ક્વિક મેકઅપ, લિમિટેડ વસ્તુમાં આપો ગ્લેમરસ લૂક

Divyabhaskar.com

Sep 26, 2019, 10:43 AM IST
નવરાત્રિનો તહેવાર એટલે રંગ અને ઉમંગનો તહેવાર છે. નવરાત્રિ રમવા જવા માટે તૈયાર થવામાં આપણે કલાકો બગાડીએ છીએ. તો પણ જ્યારે રમવા જાઓ ત્યારે રમતાં-રમતાં એ જ ડર હોય છે કે ક્યાંક આપણે જે મેકઅપ કર્યો છે એ પરસેવાથી નીકળી જશે તો? પણ હવે તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. કારણે અમે તમને ક્વિક એન્ડ ફાસ્ટ મેકઅપ કરતા શિખડાવીશું. જે ન તો તમારો સમય લેશે કે ન તો પરસેવાથી નીકળી જશે, માત્ર પાંચ મિનિટમાં બહુ લિમિટેડ આઇટમથી તમે પોતાનું મેકઓવર કરી શકશો, અને ગરબે ઘૂમી શકશો.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી