• Home
  • Db Original
  • Actor Jimmit Trivedi did not get 2 years' work after 'Bhool Bhulaiya'

માય સક્સેસ સ્ટોરી / ઍક્ટર જીમીત ત્રિવેદીને ‘ભૂલ ભુલૈયા’ પછી 2 વર્ષ કામ નહોતું મળ્યું

Divyabhaskar.com

Sep 14, 2019, 04:26 PM IST
વીડિયો ડેસ્કઃ માય સક્સેસ સ્ટોરીના આજના એપિસોડમાં મળીશું જાણીતા એક્ટર જીમીત ત્રિવેદીને.હિન્દી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ માં ચંદુનો રોલકરીને બધાનો ધ્યાનમાં આવેલા.અને ગુજરાતી ફિલ્મ 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' માં 'બકુલ બૂચ'નો રોલ કરી જાણીતા થેયલા જીમીતત્રિવેદીની રિયલ લાઈફની કહાની પણ ફિલ્મી છે.આ ખાસ મુલાકાતના પાર્ટ-2માં આજે સાંભળીશું તેમની કરિયરના મહત્વના પડાવની વાત તેમના જ મોંઢે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી