• Home
  • Db Original Photo
  • This is Narmada 16 gates have been opened up to 15 feet due to the surface of 415 foot dam.

આ નર્મદા નહીં કડાણા છે / 415 ફૂટ ડેમની સપાટી થતાં 16 ગેટને 15 ફૂટ સુધી ખોલવામાં આવ્યા

This is Narmada 16 gates have been opened up to 15 feet due to the surface of 415 foot dam.

Divyabhaskar.com

Sep 14, 2019, 11:17 AM IST
દિવડા કોલોની: મહીસાગર જીલ્લામાં પાછલા 24 કલાક થી સતત વર્ષી રહેલ વરસાદ ના પગલે કડાણા તાલુકામાં આ વર્ષે નો સોથી વધુ વરસાદ નોંધાયો હતો જેમા પાછલા 24 કલાકમાં તાલુકામાં 85 m.m વરસાદ વરસ્યો હતો ત્યારે ડેમના ઉપરવાસ મા આવેલ રાજસ્થાન તેમજ કેચમેન્ટ વિસ્તારમા પડી રહેલ વરસાદ ના કારણે બજાજ સાગરમાંથી પણ 4.18 લાખ ક્યુસેક ઉપરાંત પાણીની આવક કડાણા જળાશય મા આવી રહી છે . ત્યારે જીલ્લા પ્રશાસન દ્વારા સાવચેતીના પગલે નદી કિનારે આવેલા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા જેમા લુણાવાડાના 63 કડાણાના 27 ખાનપુરના 16 મળી કુલ 106 ગામોનો સમાવેશ થાય છે ત્યારે જળાશયમા સતત વધતી સપાટીને ધ્યાનમાં રાખીને ડેમના 16 ગેટને 15 ફુટ સુધી ખોલીને 4.40 લાખ ક્યૂસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.જેના કારણે ડેમની હાલની સપાટી 415 ફુટ છે ત્યારે ભયજનક સપાટી 419 ફુટ છે ત્યારે તંત્ર દ્વારા મળેલ માહિતી મુજબ મોડી રાત સુધી આવકમા વધારો થવાની શક્યતા ઓ હોવાનું જણાવ્યું હતું.
X
This is Narmada 16 gates have been opened up to 15 feet due to the surface of 415 foot dam.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી